દિવસોમાં થયેલ કામ:
જો A એક કાર્ય n દિવસમાં કરી શકે છે, તો A નું 1 દિવસનું કાર્ય =1/n
કામના દિવસો:
જો A નું 1 દિવસનું કામ = 1/n, તો A ને કામ પૂરૂ કરવા n દિવસ થશે.
ગુણોત્તર:
જો A એ B કરતા ત્રણ ગણો સારો કામદાર છે, તો:
A અને B દ્વારા કરવામાં આવેલ કાર્યનો ગુણોત્તર = 3 : 1.
A અને B દ્વારા કાર્ય પૂર્ણ કરવા માટે લેવાયેલ સમયનો ગુણોત્તર = 1 : 3.
Leave A Comment